સૂરજ દાદા
સૂરજ દાદા પરોઢિયે વહેલા આવે છે,
અમને મીઠી
ઊંઘમાંથી વહેલા જગાડે છે.
ગામના કુકડાઓ જાગી ગયા છે,
તે કૂકડેકૂક કરવા લાગી ગયા છે.
સાથે તમે વિટામીન-ડી પણ લાવો છો.
તમારા આગમન સાથે પંખીઓ જાગીને,
મંદિરોમાં દુર-દુર સુધી ઝાલરો સંભળાય,
મંદિર-મસ્જિદમાં ધરતા લોકો તારું ધ્યાન.
સૂરજ દાદા અમે સૌ નાના તારા બાળ,
-જયસુખ કુછડીયા
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો